તથા ISKCON વરાછા ભક્તવૃંદ
શ્રી શ્રી રાધા શ્યામસુંદરની અસીમ કૃપા અને ISKCON સંસ્થાપકાચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ અને પરમ પૂજ્ય શ્રીલ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજની પ્રેરણાથી, આ પાવન પ્રસંગે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
હરે કૃષ્ણ! પાવન પ્રસંગ શરૂ થઈ ગયો છે — પધારો!
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
CHANT AND BE HAPPYઆપણા પ્રેરણા સ્ત્રોત
નિત્ય લીલા પ્રવિષ્ટ
પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ
Just as watering the root of a tree nourishes every leaf, when we build a temple for Krishna, the entire human society is benefited.
ઈસ્કોન વરાછાએ કોવિડ પછી ૧૦૮ ગામડાઓમાં કીર્તન અને પ્રસાદ વિતરણ કરીને લાખો લોકોના હૃદયમાં આશા અને આધ્યાત્મિક શક્તિ પ્રગટાવી.